WELCOME TO

Mts.Dudhiben Bhimani & Kashiben Gevariya College

Matushree Dudhiben Dayabhai Bhimani & Kashiben Naranbhai Gevariya Commerce BBA BCA & PGDCA College Amrapur. We welcome you to the Commerce, BBA and BCA college family. We congratulate you for crossing the first milestone of your career. Thank you for choosing our institution to pursue your undergraduate studies. Our institution provides quality education to students by equipping them with skills, confidence and positive attitude leading to their all-round development. The college strives relentlessly to realize and maintain academic excellence, and at the same time students are encouraged to participate in various co-curricular and extra-curricular activities.

“Light a lamp where it is already dark”
“ગ્રામ્ય શિક્ષણ શ્રેષ્ઠ શિક્ષણ”
  Latest News
બીસીએ સેમ-૫ મીની પ્રોજેક્ટ સબમીશન અંગે અગત્યની સુચના
૨૦૨૫-૨૦૨૬ ના બીસીએ સેમ-૫ ના અભ્યાસક્રમ અનુસાર બીસીએ સેમ-૫ માં મીની પ્રોજેક્ટ એક વિષય તરીકે હોય દરેક વિદ્યાર્થીએ એ નીચે પ્રમાણે આપેલ સુચના મુજબ પ્રોજેક્ટ બનાવી સબમિટ કરવાનો રહેશે. Last Date of Project Title is 15/08/2025 Last Date Project submission 01/10/2025
Read MorePosted On : 17-06-2025
સપ્લીમેન્ટરી - પુરક - રિમિડીઅલ પરીક્ષા
જે વિદ્યાર્થીઓ છેલ્લા માર્ચ ૨૦૨૫ માં સેમ-૬ ની પરીક્ષા આપેલ હોય અને સેમ-૫ અથવા સેમ-૬ માં ફેઈલ થયેલ હોય કે ATKT આવેલ હોય તેવા વિદ્યાર્થીઓનું વર્ષ બગડે નહિ તેવા હેતુથી સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા ઉપરોક્ત પરીક્ષાઓ જીલ્લા મથકે યોજવામા આવે છે જો કોઈ વિદ્યાર્થીએ પરીક્ષા ફોર્મ ભરવાનું હોય તો તારીખ ૨૩/૦૬/૨૦૨૫ સોમવાર સુધીમાં કાર્યાલય સવાર ના ૯:૦૦ થી ૧૨:૦૦ ની વચ્ચે જરૂરી આધાર અને ફી સાથે સંપર્ક કરવો તારીખ વીત્યા બાદ ફોર્મ સ્વીકારવામાં આવશે નહિ જેની નોંધ લેવી ફી ની વિગત નીચે પ્રમાણે છે
Read MorePosted On : 17-06-2025
Student Mobile App
આથી તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૦૨૬ થી કોલેજ દ્વારા મોબાઈલ એપ બનાવવામાં આવેલ છે જેનો ઉપયોગ તમામ વિદ્યાર્થીઓએ કરવાનો રહેશે. વિદ્યાર્થીને લગતી તમામ માહિતી એપ દ્વારા જ આપવામાં આવશે જેની નોધ લેવી. App Name : My Student App
Read MorePosted On : 17-04-2025
ડીઝીટલ/ઓનલાઈન College Fee પેમેન્ટ અંગે
નીચે પ્રમાણે દર્શાવેલ બેંક એકાઉન્ટમાં વિદ્યાર્થીઓ પોતાની ફી જમા કરાવી શકશે ઓનલાઈન ફી પેઈડ કર્યા બાદ તેની રસીદ/રેફરન્સ ૯૯૧૩૦૯૧૨૩૬ મોબાઈલ નંબર પર વિદ્યાર્થી નું નામ અને ક્યા ક્લાસમાં અભ્યાસ કરે છે તે મોકલવાનું રહેશે ત્યાર બાદ જ ફી ભરાશે જેની નોંધ લેવી
Read MorePosted On : 04-04-2025

OUR POPULAR COURSES

B.Com. 3 Year
B.C.A. 3 Year
B.B.A. 3 Year
P.G.D.C.A. 1 Year